સાણંદમાં શુક્રવારે 1 વાગ્યાં સુધીમાં પ્રોહીબીશનના 3 ગુન્હા નોંધાયા છે. જેમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 જગ્યાએ દરોડા પાડી દારૂનું વેચાણ ઝડપી પાડ્યું છે. મુનિઆશ્રમ ચોકડી નજીક અને ગંજીખાના નજીકથી દારૂનું વેચાણ ઝડપ્યું અને 2 લોકો સામે ગુનો નોંધ્યો છે. .