સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સે ક્રિપ્ટો કરન્સીના અલગ અલગ કોઇન ના નામે છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ મુખ્ય સુધારને મુંબઇ થી દિલ્લી જતી ટ્રેન માં થી તેમજ અન્ય 3 આરોપી ને સૂરત છોરે તે પહેલા જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી.આરોપી ઓ એ રૂ .56.26.4748.ની છેતરપિંડી કરેલ હતી.