Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: તાલુકામાં 117 બાળકો કુપોષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો

Kalavad, Jamnagar | Sep 10, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ કુપોષિત બાળકો હોવાનો રિપોર્ટ આવ્યો છે, કાલાવડમાં 117 બાળકો કુપોષિત છે, શ્રમિકોના બાળકો સૌથી વધુ કુપોષિત.
Read More News
T & CPrivacy PolicyContact Us