Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા જન્મ અને મરણની નોંધણી માટે ઘરે બેઠાં ઓનલાઇન અરજી CRS પોર્ટલ પર કરી શકાશે

Wadhwan, Surendranagar | Aug 25, 2025
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા જન્મ અને મરણની નોંધણી માટે ઘરે બેઠાં ઓનલાઇન અરજી CRS પોર્ટલ પર કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવવાની છે આ પોર્ટલ પર થી અરજદારને સોફ્ટકોપી પણ મેઇલ આઇડી ઉપર મળી શકે છે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકે છે રાજ્ય સરકારના ઈ-ઓળખ એપ્લિકેશન ઉપર જન્મ અને મરણની નોંધણી કરવામાં આવતી હતી. તેમાં હવે કેન્દ્ર સરકારે અપડેટ કરીને સીઆરએસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us