ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ બનાસ નદી બંને કાંઠે વહેતી થતા તેના વિડીયો આજે મંગળવારે રાત્રે 10 કલાક આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સતત બનાસ નદીમાં આવી રહેલા પાણીના કારણે દાંતીવાડા ડેમમાં સારા એવા પાણીની આવક નોંધાશે જેનાથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.