Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: સમગ્ર રાજયમાં યુનિફાઇડ નંબર 112 ના 34 વાહનો જામનગર જિલ્લામાં ફાળવવામાં આવ્યા, SP એ વિગતો આપી

Jamnagar City, Jamnagar | Sep 2, 2025
લોકોને પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, બાળ હેલ્પલાઇન જેવી તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ હવે એક જ યુનિફાઇડ નંબર 112 દ્વારા પ્રાપ્ત થશે. જામનગરને આવા 34 વાહનો ફાળવવામાં આવ્યા. પોલીસ માટે 16 વાહનોની ખાસ ફાળવણી કરાઇ. આ ઉપરાંત વધુ જનરક્ષક તરીકેના 18 વાહનોની ફાળવણી કરાઈ. નવનિયુક્ત એસપીના આગમનની સાથે જ જામનગર પોલીસ આધુનિકતા સાથે કાયદો અને વ્યસ્વથા જાળવવા કાર્યવાહી કરશે
Read More News
T & CPrivacy PolicyContact Us