Download Now Banner

This browser does not support the video element.

રાજુલા: રાજુલા પોલીસની કાર્યવાહી : પોકસો સહિતના ગંભીર ગુન્હાના આરોપી વિપુલ ઓળકિયાની ધરપકડ

Rajula, Amreli | Aug 26, 2025
રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે છતડીયા ગામેથી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પોકસો સહિતના ગંભીર ગુન્હાના આરોપી વિપુલ રણછોડભાઇ ઓળકિયાને ઝડપી પાડ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us