This browser does not support the video element.
સિહોર: ઢોરની ગમણ માં છુપાવેલી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો શિહોર ધુમાડશા વિસ્તારમાંથી
Sihor, Bhavnagar | Sep 7, 2025
શિહોરના ધુમડશાપીર વિસ્તારમાં આવેલ ઢોરના વાડામાં ગમાણમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલ 96 સાથે એક શખ્સને શિહોર પોલીસે ઝડપી લીધો શિહોરના ધુમનશાપીર વિસ્તારમાંથી ડુંગર પર જવાના રસ્તા ઉપર માલ ઢોરના વાડામાં ગમાણ મા ખાતરના થેલામાં છુપાવેલી રૂપિયા 16,320 ની કિંમતની 96 બોટલો સાથે અશોકભાઈ ને ઝડપી લીધેલ