તિલકવાડા નગરમાં આવેલી શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ નજીક આવેલ ગડનાળામાં એક મગર જોવા મળતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે સ્થાનિક લોકોએ મગર વિશે તિલકવાડા ફોરેસ્ટ વિભાગમાં જીએસપીસીએ ટીમના યુવાનોને જાણ કરતા જીએસપીસીએ ટીમના નીરવ તરવી તેમના ટીમ સાથે સ્થળ પર પહોંચીને ભારે મહેનત બાદ આ 6 ફૂટના મગરનું કરિ સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો