દામનગર નજીકની વાડી વિસ્તારમાં રહેતા કાળુભાઈ ચૌહાણ નામના યુવાને આજે બપોરે ત્રણ વાગ્યે અજાણ્યા કારણોસર ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે દામનગરમાં સારવાર આપવામાં આવી, ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે.