દિયોદર વિધાનસભા મત વિસ્તારના લાખણી ભીલડી દિયોદર તાલુકાઓના વિવિધ ગામના કુલ 56.20 કિ.મી. લંબાઈના રસ્તાઓને રૂ. 30.35 કરોડના ખર્ચે રિસરફેસ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આજે આપી હતી જે બદલ દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય કેસાજી ચૌહાણે જે બદલ માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelનો અને રાજ્ય ના માર્ગ અને મકાન વિભાગનો આભાર વ્યક્ત કરી આ વિસ્તારના લોકોને સુવિધાઓ માં વધારો થશે અને લોકો એક ગામથી બીજા ગામ જવામાં સરળતાથી જઈ સક્સે તેમ જણાવ્યું હતું