મહેસાણાના બહુચરાજી તાલુકાના આસજોલ ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર સિધ્ધપુર અને વહીવટી તંત્ર મહેસાણા ના સંકલનથી મહેસાણા કલેક્ટર અને નિવાસી અધિક કલેકટના માર્ગદર્શન હેઠળ ઓફસાઈડ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં પાઇપલાઇન લીકેજ થાય એ સંજોગોમાં તંત્ર કેટલું સબળું છે તેની ડેમોસ્ટ્રેશન કરાયું.જેમાં ગ્રામજનો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ પાઇપલાઇનમાં મોટી આગ અને નોર્મલ આગ લાગે ત્યારે શું સતર્કતા દાખવી અંગે જાણકારી આપી હતી.