ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના બડે હનુમાનજી મંદિરના મહંત તેમજ વાઘંભરી પીઠાધીશ ના મહંત શ્રી 1008 બલવીર ગીરીજી ગુરુજી આજે હિંમતનગરના ચોટીલા મહાદેવ મંદિર ગોરવાડા ખાતે આવ્યા હતા ત્યાં શિવજીના દર્શન કર્યા બાદ રાયગઢ શુકલ તેમને આગ્રહ પૂર્વક રાયગઢના પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થી લઈ ગયા હતા ત્યારે પાઇલોટિંગ સાથે તેમની ગાડી આવતા મોટી