87 વિધાનસભા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આગામી દિવસોમાં યોજાનારી ગ્રામ સભા બાબતે માહિતી આપવામાં આવી તા:૦૨/૧૦/૨૦૨૫ ગુજરાતના તમામ ગામડાંઓમાં ગ્રામસભા યોજાવાની છે. તમારા ગામના વિકાસ માટે તમારે ગ્રામસભામાં ખાસ રસ લેવો તેવી માહિતી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આપવામાં આવી