સોમવારના 1 કલાકે ડુંગરી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ ડુંગરી પોલીસની ટીમ વાઘલધારા નેશનલ હાઇવે નંબર 48 પાસેથી અર્ટીગા કારમાં લઈ જવા દો 1 લાખ 12,320 નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ડુંગરી પોલીસે કાર, દારૂ અને મોબાઈલ મળી કુલ 8,17,320 નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીબીશન અંગે ફરિયાદ દાખલ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.