This browser does not support the video element.
બોટાદમાં ઢાંકણીયા રોડ ઉપર મહાદેવનગર સોસાયટી પાસે જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા
Botad City, Botad | Aug 25, 2025
બોટાદ શહેરમાં ટાઉન પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિયમ બાતમીના આધારે બોટાદ શહેરમાં આવેલ ઢાંકણીયા રોડ ઉપર મહાદેવનગર સોસાયટી પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તા વડે હારજીત નો જુગાર રમતા 3 ઈચમોને રોકડા રૂપિયા 2820 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી...