ઘોઘા ખાતે મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામા પોસ્ટ કરતા હિન્દૂ સમાજના લોકો મોટી સંખ્યામાં ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચ્યા ઘોઘા ગામ ખાતે રહેતા મુસ્લિમ યુવક સાહદ ઉર્ફે જોન્ટી નાઓએ પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી સ્ટોરી પોસ્ટ કરેલ હોઈ જેમાં તેણે ભગવાન ગણપતિજીને પાણીમાં ડૂબતા દર્શાવેલ તથા ઉપરની સાઈડમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા દર્શાવેલ ત્યારે આ સમગ્ર મામલે હિન્દૂ સમાજના