ગીરસોમનાથ ના તાલાલાગીર મા બનેલ ઘટના બાદ લોકડાયરાના કલાકાર દેવાયત ખવડની ધરપકડ બાદ કોટઁમાથી જામીન મળતા દેવાયત ખવડે ગત 21 ઓગસ્ટ ના સાંજે 8 કલાકે સોમનાથ મહાદેવના દશઁન કરી સોમનાથ મા આવેલ રબારીસમાજ ના ભૂવાઆતા પ્રીતેશ શામળાની મુલાકાત કરી હતી આ તકે ભૂવાઆતાએ દેવાયત ખવડનુ સન્માન કરેલ હતુ.