તાપી જિલ્લા ભાજપ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ નું આયોજન કરાયું.તાપી જિલ્લાના ભાજપ સંગઠન ના પ્રભારી અને પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં કોમ્યુનિટી હોલ ખાતે આગામી દિવસોમાં યોજાનાર વડા પ્રધાન ના જન્મદિવસના કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.જે બેઠક 12 કલાકે યોજાઈ હતી.