ભુજ સંસ્કાર કોલેજ બહાર સાક્ષી ભાનુશાલી હત્યા મામલે ભુજમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ જે બી ઠક્કર કોલેજ થી જ્યુબેલી સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ વિધાર્થીઓએ સાક્ષી ભાનુશાલીની હત્યાને વખોડી કાઢી વિધાર્થીઓએ જસ્ટિસ ફોર સાક્ષીના બેનર હેઠળ શાંતિ પૂર્ણ રીતે પદયાત્રા યોજી સાક્ષી ભાનુશાલી અને પરિવાર ન્યાય મળે તેવા ઉદેશ્ય સાથે કેન્ડલ માર્ચ આયોજન કરાયું