રવિવારના સવારે 9:00 કલાકે યોજાયેલી સાઇકલ રેલીની વિગત નો જવાબ વલસાડ પોલીસ સ્ટેશન રેલ્વે પોલીસ સ્ટેશન અને સંયુક્ત વલસાડ પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમના પરિવાર જોડાયા હતા. અને શહેરના મુખ્ય માર્ગો પર આ સાયકલ રેલી ફરી.