ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.ભાવનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે "વોટ ચોર ગાદી છોડ" સૂત્ર હેઠળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો,કોંગ્રેસ આગેવાન ના જણાવ્યા મુજબ આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ દેશના મતદારો સાથે થયેલા વિશ્વાસઘાત અને વોટ ચોરીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચના કથિત "મહાપાપ"નો વિરોધ કરવાનો હતો. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વોટ ચોરો સત્તા ન