પાલીતાણા તાલુકાના વીરપુર ગામે મહાદેવ મંદિર ખાતે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે લોક યોજાય છે ત્યારે આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો વસ્તી રહ્યા હતા અને લોકોએ મેળા ની મોજ માણી હતી ત્યારે વીરપુર ગામે આ મેળો યોજવામાં આવ્યો હતો