Install App
jitu9802
This browser does not support the video element.
બોરસદ: બોચાસણ નજીક થયેલા અકસ્માતમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, એકનું મોત થયું હતું
Borsad, Anand | Sep 8, 2025
બોરસદના બોચાસણ નજીક અક્ષર ફાર્મ પાસે તબેલા નજીક અજાણ્યા વાહને એકટીવા ને ચક્કર મારતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય મહિલાને ઈજા પહોંચી હતી આ અંગે બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!