માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત એમએમ કરોડિયા સ્કૂલમાં ડિજિટલ ટ્રેનિંગ એન્ડ રિસોર્સ સેન્ટર નું લોકાર્પણ શેર એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું શેર એન્ડ કેર ના ફાઉન્ડર ભરતભાઈ મોદી નો શાળા કેળવણી મંડળ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો