ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની ગ્રામ પંચાયતની કલેકટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની ગ્રામ પંચાયતની બુધવારના રોજ 1 કલાકની આસપાસ કલેકટર દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યાં તલાટી અને સરપંચ જોડે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા.