Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: વલ્લભીપુર શહેરમાં તાવ અમે શરદીના કેસોમાં થયો વધારો હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી

Vallabhipur, Bhavnagar | Aug 25, 2025
હાલ ભાદરવા માસના પ્રારંભમાં વાઇરલ ઇન્ફેકશનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે , જેની ઝપેટમાં વલ્લભીપુર તાલુકો પણ સપડાયો છે , વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો હતો , મુખ્યત્વે તાવ, ઉધરસ, શરદીના લક્ષણો દર્દીઓમાં જોવા મળ્યા હતા. હાલ વાતાવરણમાં આવતા પલટાના કારણે રોગચાળો વકરતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us