ગાંધીનગર જિલ્લાના દહેગામ ઇસનપુર ડોડિયા ગામનો સખસ ગાંધીનગર તેમજ ખેડા જિલ્લામાંથી મંદિરમાં ચોરી કરી હતી, તેમજ એક વાહનની ચોરી કરી હતી, જે ગુનામાં ફરાર હતો, ત્યારે જામનગર પોલીસે જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસે હકીકતના આધારે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી