અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે શિક્ષણ વિભાગે ચાર સભ્યોની કમિટી બનાવી છે, જેની પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે આવી છે. આ અંગેનો અહેવાલ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે, અને હવે સરકાર અંતિમ નિર્ણય લેશે. શાળા શો કોઝ નોટિસનો જવાબ રજૂ નહીં કરે તો NOC રદ સુધીની કાર્યવાહી થશે.. ગુરુવારે 12 વાગ્યાની આસપાસ DEOનું નિવેદન