Download Now Banner

This browser does not support the video element.

પારડી: 108 ની ટીમે એક્સિડન્ટ પછી ઇમાનદારી દાખવી, 60 હજારની માલમત્તા પોલીસને સોંપી

Pardi, Valsad | Aug 1, 2025
પારડી 108ની ટીમને એક્સિડન્ટની માહિતી મળતાં તરત જ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત નસીમબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્થળેથી મળેલી રૂ.60,000ની માલમત્તા ઈમાનદારીપૂર્વક પોલીસને સોંપી, માનવતા અને ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ આપ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us