આજરોજ માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમીના પ્રદેશના નેતા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા તમારી માંગરોળ ના આપના કાર્યકર્તાઓ અને ખેડૂતો સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા વર્ગ ઉપસ્થિત રહી પ્રવીણ રામની પગપાળા યાત્રામાં લોકો જોડાયા હતા અને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો