Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: ગોધરા-વડોદરા હાઈવે મદિના સોસાયટીના પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ભરાયા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

Godhra, Panch Mahals | Sep 8, 2025
ગોધરા શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોધરાના ગોન્દ્રા-વડોદરા હાઇવે પર આવેલી મદીના સોસાયટીના પ્રવેશદ્વાર પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. આ કારણે સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા દર વર્ષે વરસાદની સિઝનમાં થાય છે. આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગણી રહીશો દ્વ
Read More News
T & CPrivacy PolicyContact Us