ડભોઇના વડોદરા ભાગોળ પાસે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે વીજપોલ પરથી કરંટ ઉતરતા તેના સંપર્કમાં આવતા ગાયને વીજ શોખ લાગતા ગાય મોતને ભેટી હતી .જનસ્થાનિકો દ્વારા એમજીવીસીએલને જાણ કરવામાં આવતા વીજ પોલ પર સમારકામ કર્યું હતું જો કે ગાયના મોતથી સ્થાનિકોમાં રોશની લાગણી જોવા મળી હતી