ટ્રાફિકને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા જાગૃતતા માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે,તેવામાં વડોદરા શહેર પોલીસ કમિશનર નર્સિંમહા કોમાર ની ઉપસ્થિતિમાં તેઓ દ્વારા માંજલપુર વિસ્તાર માં ટ્રાફીક ને લઇ આયોજિત જાગૃતતા કાર્યક્રમ માં લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા.