સુરતમાં 30 ઓગસ્ટના રોજ નેશનલ લેવલ ની રનરને એસએમસીની કચરાની ગાડીએ અડફેટે લેતા મોત થયું હતું. બનાસ વિસ્તારમાં મનપાના કચરાના ટેમ્પો ચાલો કે 19 વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. તે મોપેટ પર જીમ જઈ હતી એ સમયે આ અકસ્માત થયો છે જ્યાં સમગ્ર મામલે ખાતોદરા પોલીસે કચરાની ગાડીના ડ્રાઇવર 22 વર્ષીયા ગિરી શ અડદની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત કરનાર ડ્રાઇવર પાસે પાકો ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું.