Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાલાસિનોર તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ

Lunawada, Mahisagar | Aug 22, 2025
મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે બાલાસિનોર શહેરમાં બે કલાકની અંદર જ એક ઇંચ વરસાદ પડ્યો હતો જેને લઈને માર્ગો પાણી પાણી થયા હતા. માર્ગો ઉપર પાણીનો તે જ પ્રવાહ જોવા મળ્યો ત્યારે મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો સારા વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ.
Read More News
T & CPrivacy PolicyContact Us