જામનગરમાં દુકાનદારોની સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો, સમગ્ર બનાવનો વિડીયો વાયરલ, વસ્તુની ખરીદી કરી ફેક એપ્લિકેશન મારફતે છેતરપિંડી કરવામાં આવતી હતી, જાગૃત દુકાનદાર દ્વારા શખ્સને ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો હતો, સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો