Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: એ ડિવિઝન વિસ્તારમાંથી પોક્સો એક્ટના ગુનાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસે ઝડપ્યા

Gandhidham, Kutch | Aug 24, 2025
ગતરોજ ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.સુંદરપુરીના બે શખ્સોએ 16.9 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પીડિતાના માતા-પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સીસ આધારે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ મોહમ્મદ સમી ઉર્ફે અબ્દુલ કાસમ લુહાર અને મોહમ્મદ કબીર કાસમ લુહારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us