ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને કડાણા ડેમમાં પાણી છોડાતા આકલાવના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉમેટાના રેતી ડેપો પાસે રોડ પર પાણી ભરાયાછે.ઉમેટા-ખડોલ વચ્ચે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.નદીમાં છોડાયેલા પાણીને કારણે પાણી રસ્તા ઉપર આવી ગયા હાલ તંત્ર દ્વારા નદીમાં પાણીની આવક થતા વિવિધ ગામોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.