આજ રોજ તા 24-09-2025 ને બુધવારના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, મેઘરજ ખાતે ઉદિશા-પ્લેસમેન્ટના પ્રકલ્પ અંતર્ગત સવારના 10:00 વાગ્યાથી બપોરના 01:00 વાગ્યા સુધી પ્લેસમેન્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં Care Well Crop Science કંપની એમ્પ્લોયર તરીકે ઉપસ્થિત રહી હતી.