Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમ માંથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતો ટેમ્પો ઝડપાયો,ચાલક વોન્ટેડ.

Vyara, Tapi | Sep 8, 2025
વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમ માંથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતો ટેમ્પો ઝડપાયો,ચાલક વોન્ટેડ.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ ડોલારા ગામની સીમ માંથી પોલીસે ગેરકાયદેસર પશુ ભરી લઈ જતો ટેમ્પો ઝડપી લીધો હતો.જેમાં પોલીસને જોઈ ટેમ્પો ચાલક ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી પોલીસે 1 લાખ 18 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us