Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદ જિલ્લા પોલીસ દ્વારા FIT INDIS MOVEMENT અન્વયે આણંદના સાઞોળપુરા પ્રમુખ સ્વમી હોલ ખાતે યોગા કાર્યક્રમ યોજાયો

Anand City, Anand | Aug 24, 2025
પોલીસના જવાનો દ્વારા સાઈકલ રેલી યોજાઇ હતી આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર બાપના આણંદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ પોલીસ અધિક્ષક તથા આણંદ જિલ્લાના પોલીસ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં આણંદના સાસદ મીતેષ પટેલ.આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી.આણંદ જીલ્લા મ્યુનિસિપલ કમિશનર મિલન બાપના સહિત ડીએસપી ડીવાએસપી સહિત સહિત જીલ્લા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us