તાપી જિલ્લા કલેકટર ને આદિવાસી સમાજના વિવિધ મુદ્દાને લઈ આવેદનપત્ર અપાયું.જિલ્લા કલેકટર ને શુક્રવારના રોજ 1 કલાકે આવેદન અપાયું હતું.જેમાં આગામી 13 સપ્ટેમ્બરે યોજાનાર આદિવાસી અધિકાર દિવસ ને લઈ આવેદન આપી આદિવાસી સમાજના વિવિધ મુદ્દા અંગે રજૂઆત કરવામાં આવી હતી.જે આવેદન એ,સી,સી,આઈ દ્વારા કલેક્ટર ને આપી રાષ્ટ્રપતિને સંબોધિત કરતું આવેદન અપાયું હતું.જે અંગે આગેવાન દ્વારા માહિતી અપાઈ હતી.