બોટાદના એક યુવાન દ્વારા હોસ્પિટલમાં સારવાર માં બેદરકારી રાખવામાં આવી હોવાનું નિવેદન આપતો વિડીયો વાયરલ થયો છે અલ્તાફ નામના યુવાને હોસ્પિટલમાં સારવાર મેળવી હતી પરંતુ સારવારમાં બેદરકારી રાખવાનો આક્ષેપ આ વીડિયોમાં થતો હોય તેવું સામે આવી રહ્યું છે વીડિયોમાં ન્યાય મેળવવાની માંગ કરી રહ્યો છે..