બનાસકાંઠા એલસીબી દ્વારા રાણેસરી થરાદ રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસવાહનને ટક્કર મારનાર સ્કોર્પિયોના ચાલક સહિત બે ચાલકો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ અંગેની જાણકારી બનાસકાંઠા એલસીબી દ્વારા આજે શનિવારે રાત્રે આઠ કલાક આસપાસ આપવામાં આવી હતી.