Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નવરાત્રીના આઠમા દિવસે અડકો દડકો ગરબામાં નાના બાળકો સાથે ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ ગરબા રમ્યા દરબાર રોડ ખાતે આરતી કરી.

Nandod, Narmada | Sep 30, 2025
આરતી પૂર્ણ થયા બાદ બાળકો ના ગરબા નિહાળવા માટે ધારાસભ્ય બેઠા હતા ધારાસભ્ય ને ગરબા રમવાનું મન થતા બાળકો સાથે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ એ પણ ગરબા રમ્યા હતા યુવક મંડળ ના યુવાનો ને ધારાસભ્ય એ સારા આયોજન બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા ધારાસભ્ય એ કહ્યું કે મોટા લોકો તો જયાં ગરબા ના મોટા ગ્રાઉન્ડ માં આયોજન થતું હોય ત્યાં નવ દિવસ સુધી ગરબા રમતા હોઈ છે પણ નાના બાળકો કે જે 3 વર્ષ થી 12 વર્ષ સુધી ના હોઈ તે બાળકો આવા મોટા આયોજન વાળા ગરબા માં રમી નથી શકતા.
Read More News
T & CPrivacy PolicyContact Us