વાઘોડિયા પેટ્રોલ પંપ પર બાઈક ચાલક પેટ્રોલ ભરાવવા આવતા પૂર્વે પેટ્રોલ કુવા થી 20 ફૂટ દૂર બાઈકમાં પેટ્રોલ થતા કિક માર માર કરતો હતો જેના કારણે કોઈ કારણસર પેટ્રોલ લીકેજ થતા બાઈકમાં આગ લાગી હતી માત્ર 20 ફૂટ દૂર પેટ્રોલનો કુવો હોવાથી બાઇક ચાલકે સમય સૂચકતા વાપરી બાઇકને સળગતી લઈ દોડી પાણીના ખાડામાં પધરાવી હતી જોકે સદનસીબે મોટીઆગ લાગે તે સ્થળે આઇસરમાં ગણપતિ બિરાજમાન હતા વિઘ્નહરતાની કૃપાથી પેટ્રોલ પંપ પર ની મોટી દુર્ઘટના ટળી હોવાનું લોકો જણાવી રહ્યા છે