Download Now Banner

This browser does not support the video element.

જામકંડોરણા: ધોળીધાર આરોગ્ય કેન્દ્રમાં દાંડીયારાસ રમતા કર્મચારીઓ સહિતનાઓ નો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો

Jamkandorna, Rajkot | Sep 13, 2025
જામકંડોરણા ના તોડી ધાર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારી સહિતનાઓ દાંડીયારાસ રમતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us