ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ગત દિવસે યોજાયેલ ખોડીયાર માતાજીના મંદિરના પાટનગરમાં મેળામાંથી ચાર અલગ-અલગ જેટલા મોટરસાયકલ ચોરાયા હતા જેની પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ ભયોદર પોલીસે ચોરાયેલા ચાર મોટરસાયકલ સાથે ઉપલેટાના વડાડી ગામના એક વ્યક્તિને ચાર મોટરસાયકલ સાથે ઝડપી લઇ તેમની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી.