પાલીતાણા ખારો સિંચાઈ યોજના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણીની સારી આવક રહેતા રૂટ લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેમાં દરવાજા ખોલી પાણી છોડી મોટી પાણીયાળી ,નાની પાણીયાળી સહિત ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી હતી